mid
Facilities
Image

સુવિધાઓ-

- શાળામાં વિધાર્થીઓ સરસ રીતે અભ્યાસ કરી શકે એ માટે હવા ઉજાશ વાળા રૂમ તથા પુરતી બેંચિસોની સુવિધા છે 

-શાળામાં સ્ટાફ માટે તથા વિધાર્થીઓ માટે અલાયદી શૌચાલયની વ્યવસ્થા છે

- પીવાના પાણી માટે નળની પુરત્તી વ્યવસ્થા છે

- શાળાને રમત ગમતનુ મેદાન તથા ઉતર બુનિયાદી શાળા હોઇ શાળા ફાર્મ પણ પુરતા પ્રમાણમાં છે 

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)