લોકનિકેતન વિનયમંદીર,પાડણ માં છેલ્લા ૩૯ વર્ષથી પાડણ આસપાસના કેટલાક ગામોના વિધાર્થીઓ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે.શિક્ષણ તથા સામાજિક ક્રાંતિમાં સંસ્થા હંમેશા અગ્રેસર રહી છે.પછાત વિસ્તારમાં તથા સરહદના છેવાડે આવેલી આ સંસ્થાના કાર્યકરો થકી આસપાસના ગામડાઓમાં રહેલા વિધાર્થીઓમાં અંતર આત્માથી પ્રકાશ પાથરી રહી છે