ધ્યેયો:-
- આસપાસના ગામડાઓમાં શિક્ષનનું સ્તર ઉંચુ આવે તથા આસપાસના વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને વધુ મા વધુ શિક્ષણનો લાભ મળે
- વિધાર્થીઓનો શારિરીક,માનસિક,અને આત્મિક વિકાશ થાય
- વિધાર્થીઓમાં રાષ્ટ્રીયતા તેમજ વૈશ્વિક ભાવના વિકસે
- કન્યા કેળવણીનો સ્તર ઉંચો આવે
- પછાત વિસ્તારમા આવેલી આ સંસ્થા દ્વારા લોકોમાં સામાજિક જાગૃતિ આવે તેમજ અંધશ્રધ્ધામાંથી તેઓ બહાર આવે એ માટે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રયાસો કરવામાં આવે છે